[go: up one dir, main page]

કન્ટેન્ટ પર જાઓ
Google Play Games બીટા
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો.

તમારા PC પર મોબાઇલ ગેમિંગ લો

Google Play Games બીટા વડે PC પર મોબાઇલ ગેમ વિશે શોધખોળ કરો તેમજ રમો
વધુ જાણવા માટે સ્ક્રોલ કરો
  • મોટી સ્ક્રીન અને ઉમેરેલું નિયંત્રણ
  • સમગ્ર ડિવાઇસ પર વિક્ષેપરહિત સિંક1
  • Googleનો આધિકારિક અનુભવ

Android મોબાઇલ ગેમ, હવે PC પર ઉપલબ્ધ છે

PC માટેના Googleના ગેમિંગ પ્લૅટફૉર્મ પર અમુક મોબાઇલ ગેમના વિસ્તૃત અને વધુ સાહસિક વર્ઝનનો અનુભવ કરો.

  • Adorable Home

  • AFK Arena

  • Age of Apes

  • 1945 Air Force: Airplane games

  • Among Gods! RPG Adventure

  • Arknights

  • Asphalt 9: Legends

  • Awaken: Chaos Era

  • Basketrio:Allstar Streetball

  • Blackjack - World Tournament

  • Blade Idle

  • Botworld Adventure

  • Bravo Casino Slots-Spin&Bingo!

  • Braveland Heroes

  • Bricks Breaker Quest

  • Bubble CoCo : Bubble Shooter

  • Cafe Panic: Cooking games

  • 叫我萬歲爺-甄嬛傳正版聯動

  • Call of Dragons

  • Cash Frenzy™ - Casino Slots

  • CookieRun: Kingdom

  • CookieRun: OvenBreak

  • Day R Survival: Last Survivor

  • Dragon Mania Legends

  • Dragonscapes Adventure

  • Drift Max Pro Car Racing Game

  • Dungeon Knight

  • eFootball™  CHAMPION SQUADS

  • Empire Takeover

  • Eversoul

  • Evony: The King's Return

  • FINAL FANTASY BE:WOTV

  • Game of Sultans

  • Gardenscapes

  • Genshin Impact

  • Golf King - World Tour

  • Governor of Poker 3 - Texas

  • Grimvalor

  • Hades' Star

  • Homescapes

  • Horizon Chase – Arcade Racing

  • Hungry Shark Evolution

  • Hustle Castle: Medieval games

  • Idle Heroes

  • Idle Mafia - Tycoon Manager

  • Idol Queens Production

  • Island War

  • Jackpot Party Casino Slots

  • Jackpot World™ - Slots Casino

  • Jumo Clicker!

  • Just Dance Now

  • KidloLand Kids & Toddler Games

  • King's Throne: Royal Delights

  • Last Fortress: Underground

  • Last Shelter: Survival

  • Left to Survive: Zombie Games

  • Lords Mobile: Kingdom Wars

  • Lotsa Slots - Casino Games

  • Luna Re : Dimensional Watcher

  • Magic Jigsaw Puzzles-Games HD

  • Magic Rampage

  • Mahjong Village

  • Masha and the Bear Pizza Maker

  • Merge Fables

  • 기적의 검

  • Mobile Legends: Bang Bang

  • OTR - Offroad Car Driving Game

  • Open House: Match 3 puzzles

  • Pixel Starships™

  • Pirates of the Caribbean: ToW

  • Religion Inc. God Simulator

  • Rise of Castles: Ice and Fire

  • Rise of Kingdoms: Lost Crusade

  • Ronin: The Last Samurai

  • Save the Earth Planet ECO inc.

  • Ski Resort: Idle Snow Tycoon

  • Soul Seeker: Six Knights

  • Space shooter - Galaxy attack

  • Star Chef 2: Restaurant Game

  • State of Survival: Zombie War

  • Summoners War

  • Summoners War: Chronicles

  • Ten Crush

  • Township

  • Top Eleven Be Football Manager

  • Top War: Battle Game

  • Tower Conquest: Tower Defense

  • Tower of God: New World

  • Tower Defense: Towerlands (TD)

  • Turnip Boy Commits Tax Evasion

  • Undersea Solitaire Tripeaks

  • Valor Legends: Idle RPG

  • Vegas Live Slots: Casino Games

  • Violas Quest: Marble Shooter

  • War Alliance - PvP Royale

  • War and Magic: Kingdom Reborn

  • War and Peace: Civil War

  • War Planet Online: MMO Game

  • Wild Castle: Tower Defense TD

  • Worms Zone .io - Hungry Snake

  • WWE SuperCard - Battle Cards

  • Zen Koi 2

  • Zombeast: FPS Zombie Shooter

બહેતર બનાવેલા નિયંત્રણો વડે એક લેવલ ઉપર જાઓ

ચપળતા વધારવા માટે તમારા માઉસ તેમજ કીબોર્ડનો ઉપયોગ કરો અને તમારું પર્ફોર્મન્સ બૂસ્ટ કરો.2

પહેલા ક્યારેય ન થયા હો એ રીતે ગેમમાં ઓતપ્રોત થઈ જાઓ

મોટી સ્ક્રીન અને ઑપ્ટિમાઇઝ કરેલા ગ્રાફિક સાથે ગેમમાંની દરેક ક્રિયા ખૂબ જ નજીકથી અનુભવો.

તમે જ્યાંથી અધૂરું મૂક્યું હતું, ત્યાંથી શરૂ કરો - ગમે ત્યારે, ગમે ત્યાં

તમારા Google એકાઉન્ટમાં માત્ર એકવાર સાઇન-ઇન કરીને, તમામ ડિવાઇસ પર તમારી પ્રગતિ અને ગેમની લાઇબ્રેરીને સિંક કરો. તમારા ફોન પર રમવાનું શરૂ કરો, તમારા PC પર સ્વિચ કરો, પછી અધૂરું મૂક્યું હોય ત્યાંથી તમારા ફોન પર ફરી શરૂ કરો.1

Google વડે મનભરીને રમો

અમે દરેક ગેમને તેના ડેવલપરના સહયોગથી PC માટે ઑપ્ટિમાઇઝ કરીએ છીએ - જેથી નિર્માતાઓની કલ્પના મુજબ તમે તમારી મનપસંદ ગેમનો અનુભવ કરી શકો. તે ઉપરાંત, તમારા ડિવાઇસને સલામત અને સુરક્ષિત રાખવામાં સહાય કરવા માટે, અમે બધી ગેમ પર સલામતી માટે તપાસ ચલાવીએ છીએ.

તમે રમો ત્યારે રિવૉર્ડ મેળવો

Google Play Points વડે, તમે ઍપમાંની આઇટમ અને સબ્સ્ક્રિપ્શન સહિત, Google Play Games વડે તમે ખરીદેલી દરેક આઇટમ માટે પૉઇન્ટ મેળવશો. તમે તમારા મોબાઇલ ડિવાઇસ પર જે પ્રક્રિયાનો ઉપયોગ કરો છો, તે જ પ્રક્રિયા વડે તમે તમારા PC પર Play Points જમા અને રિડીમ કરી શકો છો.3

ન્યૂનતમ આવશ્યકતાઓ

  • OS: Windows 10 (v2004)
  • સ્ટોરેજ: 10 GBની ઉપલબ્ધ સ્ટોરેજ સ્પેસવાળી સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD)
  • ગ્રાફિક: IntelⓇ UHD Graphics 630 GPU અથવા તેના જેવું
  • પ્રોસેસર: 4 CPU ફીઝિકલ કૉર (કેટલીક ગેમ માટે Intel CPU જરૂરી છે)
  • મેમરી: 8 GB RAM
  • Windowsનું ઍડમિન એકાઉન્ટ
  • હાર્ડવેર વર્ચ્યુલાઇઝેશનની સુવિધા ચાલુ હોવી જરૂરી છે

આ આવશ્યકતાઓ વિશે વધુ જાણવા માટે, સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

Intel એ Intel Corporation અથવા તેની સહાયક કંપનીઓનું નોંધાયેલું ટ્રેડમાર્ક છે. Windows એ Microsoft ગ્રૂપની કંપનીઓનું ટ્રેડમાર્ક છે.

સામાન્ય પ્રશ્નો

Google Play Games એક એવી PC ઍપ્લિકેશન છે જે તમને બ્રાઉઝ, ડાઉનલોડ અને પસંદગીની મોબાઇલ ગેમ કોઈ Windows ડેસ્કટૉપ કે લૅપટૉપ પર રમવાની સુવિધા આપે છે. PC પર તમારી મનપસંદ Android ગેમનો આનંદ માણવા ઉપરાંત, તમને કીબોર્ડ અને માઉસનો ઍક્સેસ, એકથી વધુ ડિવાઇસ પર વિક્ષેપરહિત સિંક કરવાની અને Google Play Points સાથે એકીકરણ કરવાની સુવિધા મળશે.

બીટામાં સહભાગી થવા માટે, તમારા PC દ્વારા આ ન્યૂનતમ આવશ્યકતાઓ પૂર્ણ થવી જરૂરી છે:

  • Windows 10 (v2004)
  • 10 GBની ઉપલબ્ધ સ્ટોરેજ સ્પેસવાળી સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD)
  • IntelⓇ UHD Graphics 630 GPU અથવા તેના જેવું
  • 4 CPU ફીઝિકલ કૉર (કેટલીક ગેમ માટે Intel CPU જરૂરી છે)
  • 8 GB RAM
  • Windowsનું ઍડમિન એકાઉન્ટ
  • હાર્ડવેર વર્ચ્યુલાઇઝેશનની સુવિધા ચાલુ હોવી જરૂરી છે

Google Play Games બીટા 100 કરતાં વધુ પ્રદેશોમાં ઉપલબ્ધ છે.

આ પ્રદેશોમાં રહેતી યોગ્ય એકાઉન્ટ ધરાવતી કોઈપણ વ્યક્તિ બીટા ડાઉનલોડ કરી શકે છે.

Google Play Gamesની મોબાઇલ ઍપ પ્રાથમિક રીતે ઝટપટ રમાતી ગેમ માટેના અનુભવ પર ફોકસ કરે છે, જ્યાં તમે સીધા કેઝ્યુઅલ ગેમ પર જઈ શકો છો. નજીકના ભવિષ્યમાં અમે મોબાઇલ ઍપ માટે વધુ ઘોષણાઓ કરીશું. આગળ જતા, “Google Play Games” તમને PC અનુભવનો સંદર્ભ આપશે, જ્યાં તમે તમારી મનપસંદ Android ગેમનો આનંદ માણી શકશો.

હાલમાં, બીટા પ્રદેશોમાં હજારો ગેમ ઉપલબ્ધ છે. અમે નિયમિતપણે ગેમ ઉમેરીએ છીએ, તેથી નવું શું છે તે જોવા માટે વારંવાર ચેક કરો.ગેમ માટે શોધખોળ કરો

Google Play Games ફોનના કોઈ સ્ટોરેજનો ઉપયોગ કરતી નથી.

તમારા PC પર Google Play Games બીટાને ઇન્સ્ટૉલ કરવાની અને તેનું સેટઅપ કરવાની રીત વિશે વધુ માહિતી મેળવવા માટે, અમારો સહાયતા કેન્દ્ર પરનો લેખ જુઓ.

રમવા માટે તૈયાર રહો

Google Play Games બીટા વિશે જાણો. તમારે માત્ર જરૂર છે એવા PCની જે આ જરૂરિયાતો પૂર્ણ કરી શકતું હોય.